પશુપાલકો અને બનાસ ડેરીના હોદ્દેદારો વચ્ચે બેઠક યોજાઈ હતી, જોકે તેમાં કોઈ પરિણામ ન આવતા પશુપાલકોએ હજુ પણ પોતાનું આંદોલન યથાવત રાખવાનું આહવાન કર્યું છે.